Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Balasaheb Thackeray: PM મોદીએ બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર કર્યા યાદ, અર્પણ કરી શ્રદ્ધાંજલિ..

PM Modi Balasaheb Thackeray: પ્રધાનમંત્રીએ બાળાસાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઠાકરેજી એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોને સશક્ત બનાવવાનું બીડું ઉઠાવ્યું હતુઃ પ્રધાનમંત્રી

PM Modi paid tribute to Balasaheb Thackeray on his death anniversary

PM Modi paid tribute to Balasaheb Thackeray on his death anniversary

News Continuous Bureau | Mumbai

PM Modi Balasaheb Thackeray:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી બાળાસાહેબ ઠાકરેજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ શ્રી ઠાકરેને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે બિરદાવ્યા જેમણે મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણના માટે કામ કર્યું હતું. 

Join Our WhatsApp Channel

PM Modi Balasaheb Thackeray:  X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) કહ્યું:

“હું મહાન બાળાસાહેબ ઠાકરેજીને ( Balasaheb Thackeray ) તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે મહારાષ્ટ્રના ( Maharashtra ) વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણ માટે કામ કર્યું. તેઓ ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાનું ગૌરવ વધારવામાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા. તેમનો નિર્ભીક અવાજ અને અતૂટ ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.” 

આ સમાચાર પણ વાંચો :  Tomato Prices: ગ્રાહકોને મળી રાહત! સારા પુરવઠાને કારણે ટામેટાના ભાવમાં 22 ટકાથી વધુનો થયો ઘટાડો, જાણો નવા ભાવ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
CM Vijays Free Gold Rings for Newborns તામિલનાડુ સરકારની સોનેરી ભેટ! સરકારી હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક નવજાત બાળકને મળશે સોનાની વીંટી.
Exit mobile version