Site icon News Continuous Bureau | Mumbai

Shyamji Krishna Varma: PM મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ , અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

Shyamji Krishna Varma: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

PM Modi paid tribute to freedom fighter Shyamji Krishna Varma on his birth anniversary.

PM Modi paid tribute to freedom fighter Shyamji Krishna Varma on his birth anniversary.

News Continuous Bureau | Mumbai

Shyamji Krishna Varma: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની 95મી જન્મજયંતિ પર યાદ કર્યા.  

Join Our WhatsApp Channel

મોદીએ ( Narendra Modi ) રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સેવાને પ્રેરણાદાયી ગણાવી હતી.

Shyamji Krishna Varma: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મહાન સ્વાતંત્ર્ય સેનાની ( Freedom fighter ) અને ભારત માતાના વીર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ ( Birth anniversary ) પર શત-શત નમન. તેમણે તેમના ક્રાંતિકારી પગલાં દ્વારા, દેશની આઝાદીના સંકલ્પમાં અદ્ભુત શક્તિનો સંચાર કર્યો. તેમનું સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની સેવાની ભાવના દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.”

આ સમાચાર પણ વાંચો :  PM Surya Ghar Muft Bijli Yojana: ‘ગ્રીન ગુજરાત’ને વાસ્તવિકતામાં ફેરવવા ગુજરાત આગળ, સરકારની આ યોજના થકી સુરતના લાભાર્થીઓ મેળવી રહ્યાં છે વિનામુલ્યે વીજળી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bank Holidays This Week આ અઠવાડિયે 6 દિવસ બંધ રહેશે બેંકો, આજથી જ શરૂ થશે રજાઓ જુઓ બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ
Underworld Don Hemant Pujari Arrested 25 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડૉન હેમંત પુજારી મલેશિયામાં ઝડપાયો, ઇથિયોપિયાથી ગેંગસ્ટર આફરીદી પણ ભારત લાવવામાં આવ્યો
BrahMos Missile Deal ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે વધુ બ્રહ્મોસ મિસાઈલ 700 થી 800 મિલિયન ડૉલરના સંભવિત સોદાથી ચીનની ચિંતા વધશે
Congress Donation Drop કૉંગ્રેસનું ફંડ ખાલી એક જ વર્ષમાં દાનમાં ૭૫% નો મોટો ઘટાડો, ૧૦ વર્ષમાં સૌથી ઓછી આવક
Exit mobile version