Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Ratan Tata: પીએમ મોદીએ રતન ટાટાને આપી ભાવભીની સ્મરણાંજલિ, રતન ટાટાના અસાધારણ જીવન અને કાર્ય પર લખ્યો ‘આ’ લેખ..

PM Modi Ratan Tata: પ્રધાનમંત્રીએ રતન ટાટાના અસાધારણ જીવન અને કાર્ય પર એક લેખમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

PM Modi paid tribute to Ratan Tata in an article on his extraordinary life and work

PM Modi paid tribute to Ratan Tata in an article on his extraordinary life and work

News Continuous Bureau | Mumbai

PM Modi Ratan Tata:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રતન ટાટાના અસાધારણ જીવન અને કાર્ય પરના લેખમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી.  

Join Our WhatsApp Channel

“શ્રી રતન ટાટા જીને ( Ratan Tata ) વિદાય આપ્યાને એક મહિનો થઈ ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા પ્રેરણા આપતું રહેશે. અહીં એક ( PM Modi ) લેખ લખ્યો છે જે તેમના અસાધારણ જીવન અને કાર્યને શ્રદ્ધાંજલિ આપે છે.”

આ સમાચાર પણ વાંચો :  Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.

રતન ટાટાજીને અંતિમ વિદાય આપ્યાને લગભગ એક મહિનો વીતી ગયો છે. ભારતીય ઉદ્યોગમાં તેમનું યોગદાન હંમેશા ( Narendra Modi ) યાદ રાખવામાં આવશે અને આ તમામ દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે. તેમના અસાધારણ જીવન અને અતુલનીય યોગદાનને સમર્પિત છે મારો આ લેખ…”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mahakal Mandir Viral Ring Ceremony| બાબા મહાકાલના દરબારમાં નિયમોના ધજાગરા ગર્ભગૃહ પાસે કપલે એકબીજાને પહેરાવી વીંટી; સિક્યોરિટી એજન્સીને ફટકારાયો મોટો દંડ!
Tiffany Trump Akshardham Temple Delhi।ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી પર ચઢ્યો ભારતીય સંસ્કૃતિનો રંગ પતિ સાથે પહોંચી અક્ષરધામ મંદિર, ભવ્યતા જોઈ કહી દીધી આ મોટી વાત!
Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
India Secret Plan Strait of Hormuz| હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતે એક્ટિવ કર્યો ‘સીક્રેટ પ્લાન’! ખાડી દેશોમાં ફસાયેલા ૧૩ ભારતીય જહાજોને બહાર કાઢવા મોટું ઓપરેશન
Exit mobile version