Site icon News Continuous Bureau | Mumbai

PM Modi APJ Abdul Kalam: PM મોદીએ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને યાદ કરતા કહી આ વાત..

PM Modi APJ Abdul Kalam: પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

PM Modi pays tribute to former President of India Dr APJ Abdul Kalam on his birth anniversary

PM Modi pays tribute to former President of India Dr APJ Abdul Kalam on his birth anniversary

News Continuous Bureau | Mumbai

PM Modi APJ Abdul Kalam:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 

Join Our WhatsApp Channel

PM Modi APJ Abdul Kalam:  પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું:

“સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ જીને ( APJ Abdul Kalam ) તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમનું વિઝન અને તેમના વિચાર વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવામાં દેશને ખૂબ જ ઉપયોગી થશે.”

આ સમાચાર પણ વાંચો: Amit Shah Delhi Police: દિલ્હી અને ગુજરાત પોલીસને મળી મોટી સફળતા! અંકલેશ્વરમાં રૂ. 13,000 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત, ગૃહ મંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bengal Exit Poll 2026। દીદીની વિદાય કે ફરી વાપસી? પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા, TMC માટે જોખમની ઘંટડી
DelhiMumbai Expressway। દિલ્હીમુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત ચાલુ કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે
Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા
Exit mobile version