Site icon News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રીએ એક સુંદર કવિતા સંભળાવવા માટે નાનકડી ગાયિકાની પ્રશંસા કરી

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કવિતાના પઠન માટે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની પૌત્રીની પ્રશંસા કરી હતી.

PM Modi Prime Minister praised the little singer for reciting a beautiful poem

PM Modi Prime Minister praised the little singer for reciting a beautiful poem

News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ કવિતાના પઠન માટે હરિયાણા (Haryana) ના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની પૌત્રીની પ્રશંસા કરી હતી.

Join Our WhatsApp Channel

ગવર્નર દ્વારા એક્સ પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“સર્જનાત્મક અને મનમોહક. તેના શબ્દો પણ મહાન ઉર્જાનો સ્ત્રોત છે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

આ સમાચાર પણ વાંચો : Vishwanathan Anand: 11 ડિસેમ્બર 1969ના રોજ જન્મેલા વિશ્વનાથન આનંદ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વિશ્વ ચેસ ચેમ્પિયન છે. તે 1988માં ભારતમાંથી પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો.

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version