Site icon

Abdullah Ali Al-Yahya PM Modi: કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા ભારતના પ્રવાસે, PM મોદીએ કર્યું તેમનું સ્વાગત..

Abdullah Ali Al-Yahya PM Modi: પ્રધાનમંત્રીએ કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને આવકાર્યા

News Continuous Bureau | Mumbai

Abdullah Ali Al-Yahya PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાને આવકાર આપ્યો.  

Join Our WhatsApp Community

Abdullah Ali Al-Yahya PM Modi: X પર એક પોસ્ટમાં PM મોદીએ ( Narendra Modi ) કહ્યું:

“કુવૈતના વિદેશ મંત્રી મહામહિમ અબ્દુલ્લા અલી અલ-યાહ્યાનનું ( Abdullah Ali Al-Yahya ) સ્વાગત કરીને આનંદ થયો. ભારતીય નાગરિકોના કલ્યાણ માટે હું કુવૈતી નેતૃત્વનો આભાર માનું છું. ભારત આપણા લોકો અને ક્ષેત્રના હિત માટે આપણા ઊંડા મૂળ અને ઐતિહાસિક સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.”

આ સમાચાર પણ વાંચો: RRU International Moot Court Competition 2024: આવતીકાલથી યોજાશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’, વિદ્યાર્થીઓને મળશે આ વિશિષ્ટ તક..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Major Blow to India: અમેરિકાનો પાકિસ્તાન પર મોટો દાવ: રેકો ડિક ખાણ માટે $1.3 બિલિયનની સહાય, ભારત માટે કેમ છે ચિંતાજનક?
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
Exit mobile version