Site icon

JB Kripalani PM Modi: PM મોદીએ આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર કર્યા યાદ, શેર કરી આ ખાસ પોસ્ટ.

JB Kripalani PM Modi: પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

PM Modi remembers Acharya Kripalani on his birth anniversary

PM Modi remembers Acharya Kripalani on his birth anniversary

News Continuous Bureau | Mumbai

JB Kripalani PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આચાર્ય કૃપાલાનીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક અદભૂત વ્યક્તિ અને બુદ્ધિમત્તા, પ્રમાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ તરીકે તેમને યાદ કરીને, PM મોદીએ સમૃદ્ધ, મજબૂત અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય તેવા ભારતના તેમના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. 

Join Our WhatsApp Community

JB Kripalani PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:

આચાર્ય કૃપાલાનીને ( Acharya Kripalani ) તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહાન વ્યક્તિ હતા અને બુદ્ધિ, પ્રામાણિકતા અને સાહસના મૂર્ત સ્વરૂપ હતા. તેઓ લોકશાહી મૂલ્યો અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પ્રત્યે ઊંડે સુધી પ્રતિબદ્ધ હતા.

આ સમાચાર પણ વાંચો:  AICFB National Team Chess Championship : બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 સમાપ્ત, ઈનામ વિતરણ સમારોહમાં આપવામાં આવી કુલ આટલા લાખની રોકડ રકમ.

આચાર્ય કૃપાલાની ( JB Kripalani ) અન્યાય સામે લડવામાં ડરતા ન હતા. આપણે એક એવા ભારતના ઉમદા વિઝનને પૂર્ણ કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરીએ છીએ જે સમૃદ્ધ, મજબૂત હોય અને જ્યાં ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સશક્ત હોય.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version