Site icon News Continuous Bureau | Mumbai

નવી સંસદ અંદરથી કેવી દેખાય છે? લોકાર્પણ પહેલા પીએમ મોદીએ શેરી કરી ભવનની પહેલી ઝલક.. જનતાને કરી આ ખાસ અપીલ.. જુઓ વિડીયો

PM Modi shares sneak peek of new Parliament in captivating video

નવી સંસદ અંદરથી કેવી દેખાય છે? લોકાર્પણ પહેલા પીએમ મોદીએ શેરી કરી ભવનની પહેલી ઝલક.. જનતાને કરી આ ખાસ અપીલ.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. ત્યારે નવા સંસદ ભવનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સંસદ અંદરથી કેવું અદભુત દેખાય છે તે પણ જોઈ શકાય છે. વીડિયોમાં અશોક સ્તંભથી લઈને સાંસદોના બેઠક ખંડ સુધી જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વીડિયો શેર કર્યો છે.

Join Our WhatsApp Channel

 The new Parliament building will make every Indian proud. This video offers a glimpse of this iconic building. I have a special request- share this video with your own voice-over, which conveys your thoughts. I will re-Tweet some of them. Don’t forget to use #MyParliamentMyPride. pic.twitter.com/yEt4F38e8E

પીએમ મોદીએ વિડિયો સાથે લખ્યું, “નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. વિડીયો આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક આપે છે. હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો તમારા વૉઇસ-ઓવર સાથે શેર કરો જે તમારા મંતવ્યો વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલાકને રીટ્વીટ પણ કરીશ. #MyParliamentMyPride નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

આ સમાચાર પણ વાંચો : રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. સેન્ટ્રલ રેલવે આજે આ સ્ટેશનોની વચ્ચે નાઇટ બ્લોકનું સંચાલન કરશે. લોકલ ટ્રેનો થશે રદ્દ

વાસ્તવમાં આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે વિપક્ષ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે અને કહી રહ્યા છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ. વિરોધ પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે આવું ન કરીને સરકાર લોકશાહી પર હુમલો કરી રહી છે.
 

Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Surya Kiran Air Show ઐતિહાસિક ક્ષણ સૂર્યકિરણ એરોબેટિક ટીમે પહેલી વાર મેરઠના આકાશમાં કર્યા અદભુત કરતબો, ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટોએ જમાવ્યો રંગ!
DoT Telecom Fraud Warning તમારા આધાર પર કેટલા સિમ એક્ટિવ છે? DoT ની ચેતવણી વચ્ચે ‘સંચાર સાથી’ પોર્ટલ પર ચકાસણીની તાકીદ; નકલી ઓળખકાર્ડ વાપરનારા હવે નહીં બચે
Rahul Gandhi In Contact With Mamata Banerjee મોટા રાજકીય ઉલટફેરના સંકેત મમતા બેનર્જીના સંપર્કમાં રાહુલ ગાંધી; પડદા પાછળ ચાલી રહી છે મોટી રણનીતિ!
Exit mobile version