Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir : PM મોદીએ સુરેશ વાડેકરનું આ ભક્તિ ગીત શેર કર્યું

Ayodhya Ram Mandir : "અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે."

PM Modi shares Suresh Wadkar - Arya Ambekar Ram bhajans on Social media

PM Modi shares Suresh Wadkar - Arya Ambekar Ram bhajans on Social media

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir : 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ સુરેશ વાડેકરનું ભક્તિ ગીત શેર કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી (PM Modi ) એ આજે સુરેશ વાડેકર ( Suresh Wadekar ) અને આર્ય અંબેકર દ્વારા રજૂ કરાયેલું એક ભક્તિ ગીત ( Bhakti geet ) શેર કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દેશ રામ ભક્તિની ભાવનામાં તરબોળ છે.

આ સમાચાર પણ વાંચો : Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી યુવાનની બે કિડ્ની, લિવર તથા ફેફસાના અંગોથકી ચાર વ્યકિતને મળશે નવજીવન.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“અયોધ્યા ( Ayodhya ) માં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગોમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકરજી અને આર્ય આંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ લાગણી વ્યક્ત કરી છે.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version