Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં મોડમાં, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યનાં મુખ્ય પ્રધાન સાથે કરશે બેઠક ; આ મુદ્દા પર કરશે ચર્ચા 

દેશમાં કોરોનાના સંક્રમણને લઈને અનેક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદી જે રાજ્યોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

પીએમ આજે સવારે 11 કલાકે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરશે. આ બેઠકમાં પીએમ મોદી કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનને લઈને ચર્ચા કરશે.

Join Our WhatsApp Channel

આ 6 રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે પીએમએ હિલ સ્ટેશન અને બજારોમાં નિયમોનું પાલન ન થવાને લઈને ચિંતા જાહેર કરી હતી.

 મુંબઈ શહેર પર મુશળધાર વરસાદ પડશે, હાલ વધુ અને વધુ વાદળા મુંબઈની આસપાસ આવી રહ્યા છે. જુઓ સેટેલાઈટ વિડિયો 

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version