પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચ, 2021ના રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે
મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર જશે.
બાંગ્લાદેશ પર ચીન ના વધતા પ્રભાવ વચ્ચે આ પ્રવાસ મહત્વપૂર્ણ છે.