Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના ના સંકટ વચ્ચે વડાપ્રધાન કરશે વિદેશ પ્રવાસ. જાણો ક્યાં જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચ, 2021ના ​​રોજ બાંગ્લાદેશની મુલાકાતે જશે 

મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

Join Our WhatsApp Channel

ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર જશે. 

બાંગ્લાદેશ પર ચીન ના વધતા પ્રભાવ વચ્ચે આ પ્રવાસ મહત્વપૂર્ણ છે.

 

Deep Depression Bay Of Bengal દરિયાકાંઠે વાવાઝોડા જેવો માહોલ, તટીય વિસ્તારોમાં ભારે વરસાદ અને ૭૫ કિમીની ઝડપે પવન ફૂંકાશે; તંત્ર હાઈ એલર્ટ પર
US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
Exit mobile version