News Continuous Bureau | Mumbai
PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ લક્ષદ્વીપ માં ભારત સરકાર ની વિવિધ યોજનાઓ ( Schemes ) ના લાભાર્થીઓ સાથે તેમની વાતચીતની ઝલક શેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને આનંદ થયો. મહિલાઓના એક જૂથે વાત કરી કે કેવી રીતે તેમના સ્વ સહાય જૂથે રેસ્ટોરન્ટ શરૂ કરી, આમ આત્મનિર્ભર બનવા તરફ કામ કર્યું; એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું. અન્ય લોકોએ મફત રાશન, દિવ્યાંગો માટેના લાભો, પીએમ આવાસ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઉજ્જવલા યોજના અને વધુ વિશે વાત કરી. વિકાસના ફળો વધુ અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો સુધી પહોંચે છે તે જોવું ખરેખર સંતોષકારક છે.”
It was a delight to interact with beneficiaries of various GoI schemes in Lakshadweep. A group of women talked about how their SHG worked towards starting a restaurant, thus becoming self-reliant; an elderly person shared how Ayushman Bharat helped in treating a heart ailment,… pic.twitter.com/vWwZLARPcG
— Narendra Modi (@narendramodi) January 3, 2024
આ સમાચાર પણ વાંચો : PM Modi interview : ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
