Site icon News Continuous Bureau | Mumbai

PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

PM Modi visits Lakshadweep : એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું.

PM Modi visits Lakshadweep PM Modi Meets Beneficiaries Of Central Schemes In Lakshadweep

PM Modi visits Lakshadweep PM Modi Meets Beneficiaries Of Central Schemes In Lakshadweep

News Continuous Bureau | Mumbai

PM Modi visits Lakshadweep : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ લક્ષદ્વીપ  માં ભારત સરકાર  ની વિવિધ યોજનાઓ ( Schemes ) ના લાભાર્થીઓ સાથે તેમની વાતચીતની ઝલક શેર કરી છે.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“લક્ષદ્વીપમાં ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને આનંદ થયો. મહિલાઓના એક જૂથે વાત કરી કે કેવી રીતે તેમના સ્વ સહાય જૂથે રેસ્ટોરન્ટ શરૂ કરી, આમ આત્મનિર્ભર બનવા તરફ કામ કર્યું; એક વૃદ્ધ વ્યક્તિએ શેર કર્યું કે કેવી રીતે આયુષ્માન ભારતે હૃદયની બિમારીની સારવારમાં મદદ કરી, અને પીએમ કિસાનને કારણે એક મહિલા ખેડૂતનું જીવન બદલાઈ ગયું. અન્ય લોકોએ મફત રાશન, દિવ્યાંગો માટેના લાભો, પીએમ આવાસ, કિસાન ક્રેડિટ કાર્ડ, ઉજ્જવલા યોજના અને વધુ વિશે વાત કરી. વિકાસના ફળો વધુ અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકો સુધી પહોંચે છે તે જોવું ખરેખર સંતોષકારક છે.”

 

 

 

આ સમાચાર પણ વાંચો : PM Modi interview : ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version