Site icon News Continuous Bureau | Mumbai

PM Modi’s football terminology : ફૂટબોલ વર્લ્ડકપ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફૂટબોલ સ્પીચ. કહ્યું અમે અનેક જણાને રેડ કાર્ડ દેખાડ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સ્પીચમાં એવી વાત કહેતા હોય છે જે સામાન્ય માણસના ગળે ઉતરે. ત્યારે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં વડાપ્રધાન ની સ્પીચ અત્યારે સહુ કોઈ આનંદ થી શેર કરી રહ્યા છે. જેનું કારણ છે તેમની ફૂટબોલ કોમેન્ટ્રી.

PM Modi’s football terminology

PM Modi’s football terminology : ફૂટબોલ વર્લ્ડકપ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફૂટબોલ સ્પીચ. કહ્યું અમે અનેક જણાને રેડ કાર્ડ દેખાડ્યા.

News Continuous Bureau | Mumbai

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ ઇસ્ટના પ્રવાસ પર હતા. ઉલ્લેખનીય છે કે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ફૂટબોલ સૌથી વધુ લોકપ્રિય રમત છે. અહીંથી ભારતનો સ્ટાર ફૂટબોલ ખેલાડી બાઇચુંગ ભૂટિયા પણ આવે છે. આ પરિસ્થિતિમાં જે દિવસે વર્લ્ડકપની ફાઇનલ મેચ હતી તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફૂટબોલના મેદાનમાં એક થી થયેલી  ભીડને સંબોધવા માટે આવ્યા ત્યારે તેમણે પણ પોતાનું ભાષણ ફૂટબોલની શૈલીમાં આપ્યું.

Join Our WhatsApp Channel

 વડાપ્રધાનની ફૂટબોલ કોમેન્ટ્રી –

 પોતાના ભાષણમાં તેમણે જણાવ્યું કે અમે અનેક વસ્તુઓ અને રેડ કાર્ડ દેખાડ્યું છે. પોતાના ભાષણમાં ગોલને સ્કોર કરવા માટે તેમણે જોરદાર  શાબ્દિક પેનલ્ટી સ્ટ્રોક માર્યા હતા.  પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ફૂટબોલ મેનિયા ચાલુ છે  ત્યારે ઉત્તરપૂર્વીય રાજ્યો માં ડેવલપમેન્ટ મેનિયા ચાલુ છે. 

 ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિસ્તારમાં ભાષણ કરવા જાય છે તે વિસ્તારમાં લોકોની પસંદ અને નાપસંદ ને ધ્યાનમાં રાખીને પોતાનું સંબોધન કરે છે.  આમ વડાપ્રધાને ઉત્તરપૂર્વીય રાજ્યમાં પોતાની સ્પીચ ને ફૂટબોલના શબ્દોથી સજાવી હતી. 

 

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version