Site icon News Continuous Bureau | Mumbai

Mann Ki Baat : પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને 105 એપિસોડ સાથે 9 વર્ષ પૂર્ણ થયા..

Mann Ki Baat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, મન કી બાતમાં આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેમના માસિક રેડિયો કાર્યક્રમને આજે નવ વર્ષ પૂરા થતાં તેમની સામાજિક અસર પર પ્રકાશ પાડતો અભ્યાસ શેર કર્યો હતો.

PM Modi's Mann Ki Baat program completed 9 years with 105 episodes

PM Modi's Mann Ki Baat program completed 9 years with 105 episodes

News Continuous Bureau | Mumbai 

Mann Ki Baat : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi), મન કી બાતમાં આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેમના માસિક રેડિયો કાર્યક્રમને આજે નવ વર્ષ(9 years) પૂરા થતાં તેમની સામાજિક અસર પર પ્રકાશ પાડતો અભ્યાસ શેર કર્યો હતો.

Join Our WhatsApp Channel

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) અને આઈઆઈએમ બેંગલુરુ(Banglore) દ્વારા સંશોધન કાર્ય કરવામાં આવ્યું, એવા આ અભ્યાસમાં પ્રધાનમંત્રીની મન કી બાતના 105 એપિસોડની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Skin care : બસ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, સવારે ખીલી ઉઠશે તમારો ચહેરો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આજે, મન કી બાતને 9 વર્ષ પૂર્ણ થતાં, અહીં સ્ટેટ ઓફ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલુરુ દ્વારા એક રસપ્રદ અભ્યાસ છે, જે આવરી લેવામાં આવેલી કેટલીક થીમ્સ અને તેની સામાજિક અસરને પ્રકાશિત કરે છે. તે આશ્ચર્યજનક છે કે અમે કેવી રીતે આ માધ્યમ દ્વારા જીવન પ્રવાસ અને સામૂહિક પ્રયાસોની ઘણી ઉજવણી કરી છે.

 

ECI Gyanesh Kumar જ્ઞાનેશ કુમાર સામે અદાલતી અવમાનનાની કાર્યવાહી કરવાની માંગ એટર્ની જનરલને લખ્યો પત્ર, કાનૂની વર્તુળોમાં ખળભળાટ!
Rahul Gandhi Press Conference ECI Row ચૂંટણી પંચ અને SIR વિવાદ વચ્ચે રાહુલ ગાંધીની આજે સાંજે ૪ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કહ્યું ‘બંધારણના દુશ્મનોનો પર્દાફાશ થઈ ગયો છે!’
G4 Nations Push For UNSC Reforms UNSC રિફોર્મ્સ પર G4 દેશોની ગર્જના ન્યૂયોર્કમાં મંથન બાદ હવે નવી દિલ્હીમાં મળશે ભારતના ત્રણ સાથી રાષ્ટ્રો, સ્થાયી સભ્યપદ માટે મોરચો મજબૂત!
ECI Bengal TMC Dispute ‘નિર્ણય ક્યારે આવશે, ચોક્કસ સમયમર્યાદા જણાવો’ ટીએમસીની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને લગાવી કડક ફટકાર!
Exit mobile version