Site icon News Continuous Bureau | Mumbai

PM Gatishakti National Master Plan: PM મોદીએ ‘PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન’ ના 3 વર્ષ પૂરા થયાની કરી પ્રશંસા.. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની પોસ્ટ શેર કરી, કહી આ વાત…

PM Gatishakti National Master Plan: પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવ્યો છે: પ્રધાનમંત્રી. ગતિશક્તિના કારણે ભારત વિકસિત ભારતના આપણા વિઝનને પરિપૂર્ણ કરવા માટે ઝડપ વધારી રહ્યું છેઃ પ્રધાનમંત્રી

PM Narendra Modi appreciated the completion of 3 years of PM Gatishakti National Master Plan

PM Narendra Modi appreciated the completion of 3 years of PM Gatishakti National Master Plan

News Continuous Bureau | Mumbai

PM Gatishakti National Master Plan:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના 3 વર્ષ પૂર્ણ થવા બદલ વખાણ કર્યા છે.

Join Our WhatsApp Channel

PM Gatishakti National Master Plan: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની ( Piyush Goyal ) પોસ્ટ અને MyGov દ્વારા એક થ્રેડ પોસ્ટ X પર શેર કરતાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

“પીએમ ( Narendra Modi ) ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન ભારતના માળખાગત માળખામાં ક્રાંતિ લાવવાના હેતુથી પરિવર્તનકારી પહેલ તરીકે ઉભરી આવ્યો છે. તેણે મલ્ટિમોડલ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી તમામ ક્ષેત્રોમાં ઝડપી અને વધુ કાર્યક્ષમ વિકાસ થયો છે.

વિવિધ હિસ્સેદારોના સીમલેસ એકીકરણથી લોજિસ્ટિક્સમાં વધારો થયો છે, વિલંબ ઓછો થયો છે અને ઘણા લોકો માટે નવી તકો ઊભી થઈ છે.”

આ સમાચાર પણ વાંચો:  World Standards Day: BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસ નિમિત્તે માનક મહોત્સવની ઉજવણી, કર્યું આ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન.

“ગતિશક્તિના કારણે, ભારત વિકસિત ભારતના ( Viksit Bharat ) આપણાં વિઝનને પૂર્ણ કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યાં છે. તેનાથી પ્રગતિ, સાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન મળશે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Jantar Mantar CJP Protest ગૃહ મંત્રાલયની મનાઈ છતાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; બેરિકેડ્સ તોડી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, પોલીસે ફરી કરી અટકાયત
Exit mobile version