Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની પ્રગતિ સાથે સંબંધિત પાસાઓ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપની પ્રગતિ સાથે સંબંધિત પાસાઓ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

PM Narendra Modi chaired a review meeting on aspects related to Lakshadweep progress

PM Narendra Modi chaired a review meeting on aspects related to Lakshadweep progress

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપની ( Lakshadweep ) પ્રગતિ સાથે સંબંધિત પાસાઓ પર સમીક્ષા બેઠકની ( Review meeting ) અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી મોદી આજે લક્ષદ્વીપ પહોંચ્યા છે અને આવતીકાલે તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ( Development projects ) લોકાર્પણ અને શિલાન્યાસ ( Inauguration ) કરશે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“લક્ષદ્વીપની પ્રગતિને લગતા પાસાઓ પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. અમારી સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, સ્થાનિક સંસ્કૃતિનું રક્ષણ કરવા અને લોકો માટે સમૃદ્ધિના માર્ગો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને લક્ષદ્વીપના લોકો માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.”

આ સમાચાર પણ વાંચો :  UK Girl Virtually Gang Raped: યુકેમાં 16 વર્ષીય સગીર પર થયો મેટાવર્સમાં સામૂહિત બળાત્કાર.. વર્ચ્યુલ રિયાલિટીનો પ્રથમ કેસ નોંધાયો.. તપાસ ચાલુ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version