Site icon News Continuous Bureau | Mumbai

Girdhar Malviya PM Modi : PM મોદીએ ગિરધર માલવિયાના નિધન પર વ્યક્ત કર્યો શોક, આ સ્વચ્છતા અભિયાનમાં તેમના યોગદાનની કરી પ્રશંસા.

Girdhar Malviya PM Modi : પ્રધાનમંત્રીએ શ્રી ગિરધર માલવિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Narendra Modi condoled the demise of Girdhar Malviya

PM Narendra Modi condoled the demise of Girdhar Malviya

  News Continuous Bureau | Mumbai 

Girdhar Malviya PM Modi :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ભારત રત્ન મહામના પંડિત મદન મોહન માલવિયાના પૌત્ર ગિરધર માલવિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. PM મોદીએ ગંગા સ્વચ્છતા અભિયાન અને શિક્ષણ જગતમાં ગિરધર માલવિયાના યોગદાનની પ્રશંસા કરી.

Join Our WhatsApp Channel

Girdhar Malviya PM Modi :  X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“भारत रत्न महामना पंडित मदन मोहन मालवीय जी के प्रपौत्र गिरिधर मालवीय ( Girdhar Malviya ) जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना शिक्षा जगत के साथ-साथ पूरे देश के लिए एक अपूरणीय क्षति है। गंगा सफाई अभियान ( Ganga Cleanliness Campaign ) में उनके योगदान को हमेशा याद किया जाएगा। न्यायिक सेवा में अपने कार्यों से भी उन्होंने अपनी एक अलग पहचान बनाई थी। मुझे कई बार उनसे निजी तौर पर मिलने का सौभाग्य मिला। 2014 और 2019 में वाराणसी के मेरे संसदीय क्षेत्र से वे प्रस्तावक रहे थे, जो मेरे लिए अविस्मरणीय रहेगा। शोक की इस घड़ी में ( Narendra Modi ) ईश्वर उनके परिजनों को संबल प्रदान करे। ओम शांति!”

આ સમાચાર પણ વાંચો :  Manipur Violence : મણિપુરમાં બગડતી પરિસ્થિતિ પર કેન્દ્રની નજર, ગૃહ મંત્રાલયે શાંતિ પુનઃસ્થાપિત કરવા લીધો આ મોટો નિર્ણય…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Operation Sindoor Anniversary। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનો માસ્ટરસ્ટ્રોક! સોશિયલ મીડિયા પર DP બદલીને સેનાના શૌર્યને કર્યું સલામ
Operation Sindoor। ‘ભારત માફ નથી કરતું!’ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર રિલીઝ થયો ખાસ વીડિયો, દુશ્મનો માટે પણ છે ચેતવણી!
Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ
Exit mobile version