Site icon News Continuous Bureau | Mumbai

Hathras Stampede: પ્રધાનમંત્રીએ હાથરસની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી

Hathras Stampede: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં હાથરસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત ક

PM Narendra Modi expressed grief over the Hathras incident, announced Anugraha Rashi for the victims

News Continuous Bureau | Mumbai

Hathras Stampede:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ઉત્તરપ્રદેશમાં હાથરસ ( Hathras  ) દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને દરેક મૃતકો અને ઇજાગ્રસ્તનાં પરિવારજનોને અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી હતી.

Join Our WhatsApp Channel

શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ ( PMNRF )માંથી પ્રત્યેક મૃત્યુ પામેલી વ્યક્તિનાં પરિવારજનો માટે રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.

Hathras Stampede:  પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું છે:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ હાથરસમાં ( Hathras accident ) થયેલી દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકોનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. 2 લાખની સહાય જાહેર કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

આ સમાચાર પણ વાંચો:  Organic farming: ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી આ નવી યોજના અમલમાં મૂકી

શ્રી મોદીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના વિશે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત કરી હતી અને પીડિતોને સમયસર મદદ કરવાની ખાતરી આપી હતી.

Hathras Stampede:  પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી હતી:

“उत्तर प्रदेश के हाथरस में हुए दुखद हादसे को लेकर मुख्यमंत्री योगी आदित्यनाथ जी से बात की। यूपी सरकार सभी पीड़ितों की हरसंभव सहायता में जुटी हुई है। मेरी संवेदनाएं उन लोगों के साथ हैं, जिन्होंने इसमें अपने प्रियजनों को खोया है। इसके साथ ही मैं सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं। @myogiadityanath”

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version