Site icon

Constitution Day: સંવિધાન સદનમાં બંધારણ દિવસ નિમિત્તે યોજાયો કાર્યક્રમ, PM મોદીએ લીધો ભાગ..

Constitution Day: પ્રધાનમંત્રીએ સંવિધાન સદનમાં બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો

PM Narendra Modi participated in the Constitution Day program at the Constituent Assembly

PM Narendra Modi participated in the Constitution Day program at the Constituent Assembly

News Continuous Bureau | Mumbai

Constitution Day:   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવિધાન સદનમાં બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PM મોદીએ પણ રાષ્ટ્રપતિના ભાષણને જ્ઞાનવર્ધક ગણાવીને વખાણ્યું હતું. 

Join Our WhatsApp Community

Constitution Day:   પ્રધાનમંત્રી ( Narendra Modi ) કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

સંવિધાન સદનમાં ( Constituent Assembly ) બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં જોડાયા. રાષ્ટ્રપતિજીએ આપણા બંધારણના મહત્વ અને રાષ્ટ્રીય પ્રગતિને આકાર આપવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડતા જ્ઞાનવર્ધક ભાષણ આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Pension Court Rajkot: ટપાલ વિભાગના નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ, રાજકોટમાં આ તારીખે પેન્શન અને NPS અદાલતનું આયોજન..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
UP: યુપીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: હવે PAN કાર્ડ વગર નહીં થાય રજિસ્ટ્રી, યોગી સરકારનો મોટો નિર્ણય.
Exit mobile version