Site icon

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ નાગરિકોને 1 ઑક્ટોબર, 2023ના રોજ શ્રમદાનમાં જોડાવા વિનંતી કરી

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.

PM Narendra Modi PM urges citizens to join Shramdan on October 1, 2023

PM Narendra Modi PM urges citizens to join Shramdan on October 1, 2023

News Continuous Bureau | Mumbai 

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1લી ઑક્ટોબર 2023ના રોજ સવારે 10 વાગ્યે સ્વચ્છ ભારતના ( Clean India ) ભાગ રૂપે સ્વચ્છતા પહેલ શ્રમદાનમાં ( labor ) જોડાવા નાગરિકોને વિનંતી કરી છે.

Join Our WhatsApp Community

સ્વચ્છ ભારત અર્બન દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રી કહ્યું;

1લી ઑક્ટોબરે ( 1st October ) સવારે 10 વાગ્યે, અમે સ્વચ્છતાની મહત્ત્વપૂર્ણ પહેલ માટે ભેગાં થઈએ છીએ.

સ્વચ્છ ભારત એ એક સહિયારી જવાબદારી છે અને દરેક પ્રયાસની ગણતરી થાય છે. સ્વચ્છ ભવિષ્યની શરૂઆત કરવાના આ ઉમદા પ્રયાસમાં જોડાઓ.”

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે.

 

 

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version