Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદી 10મીએ એશિયાના સૌથી મોટા રીવા સૌર ઉર્જા પ્લાંટનું ઉદ્ઘાટન કરશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

6 જુલાઈ 2020

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10મી જુલાઈએ એશિયાના સૌથી મોટા સૌર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ સોલાર પ્લાન્ટ રેવા જિલ્લા મથકથી 25 કિમી દૂર સ્થાપિત થયેલ છે. મધ્યપ્રદેશના રેવામાં આ સોલાર પ્લાન્ટ દિલ્હી મેટ્રોને પણ વીજળી પહોંચાડશે. આ સૌર પ્લાન્ટ 750 મેગાવોટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે પ્લાન્ટની અંદર સોલર પાવરમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે 3 એકમો છે. આ ત્રણેય એકમો 250-250 મેગાવોટ વીજ ઉત્પાદન કરશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રવિવારે જણાવ્યું હતું કે  વડા પ્રધાન 10 જુલાઇએ રાજ્યમાં સ્થાપિત રેવા અલ્ટ્રા મેગા સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. છેલ્લી દિલ્હી મુલાકાતમાં વડા પ્રધાને તેની મંજૂરી આપી દીધી છે. આ સોલાર પ્લાન્ટ ફક્ત જાન્યુઆરી 2020 મા જ શરૂ કરાયો હતો, પરંતુ પીએમ મોદી પાસે સમય ન હોવાને કારણે, હજી તે છોડવામાં આવ્યો નથી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3f7Yh7a 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Tax Relief Jobs Salary Debate PM મોદીના નિવેદન પર રાહુલ ગાંધીનો વળતો પ્રહાર ટેક્સ રાહત છતાં પગાર અને રોજગાર મુદ્દે પૂછ્યા તીખા સવાલ
DGCA SpiceJet Notice DGCA ની સ્પાઈસજેટ સામે કડક કાર્યવાહી 50% થી વધુ ફ્લાઈટ્સ રદ થતા શોકોઝ નોટિસ જારી કરી; આટલા દિવસમાં ખુલાસો માંગ્યો
Pakistan Minister SCO Meeting ભારત આવેલા પાકિસ્તાની મંત્રીને તાજમહેલ જવાની મંજૂરી નહીં માત્ર SCO બેઠકમાં જ થઈ શકશે સામેલ
Mallikarjun Kharge Slams PM Modi ‘એવું લાગ્યું જાણે વડાપ્રધાન વિપક્ષના નેતા હોય’ FICCI સંબોધન પર મલ્લિકાર્જુન ખડગેના PM મોદી પર આકરા પ્રહારો
Exit mobile version