Site icon

M. Venkaiah Naidu: પ્રધાનમંત્રી 30 જૂને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને સફર પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે

M. Venkaiah Naidu: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે.

PM Narendra Modi to release three books on the life and journey of former Vice President Shri M. Venkaiah Naidu on 30th June

PM Narendra Modi to release three books on the life and journey of former Vice President Shri M. Venkaiah Naidu on 30th June

 News Continuous Bureau | Mumbai

M. Venkaiah Naidu: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi )  30 જૂને બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમના જીવન અને પ્રવાસ પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે. આ કાર્યક્રમનું આયોજન અન્વયા કન્વેન્શન સેન્ટર, ગાચીબોવલી, હૈદરાબાદ ( Hyderabad ) ખાતે કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

M. Venkaiah Naidu: પ્રધાનમંત્રી દ્વારા વિમોચન ( Book Release ) કરવામાં આવનાર પુસ્તકોમાં આનો સમાવેશ થાય છે:

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું જીવનચરિત્ર, જેનું શીર્ષક “વેંકૈયા નાયડુ – સેવામાં જીવન” ( Venkaiah Naidu – Life in Service ) છે. તે ધ હિન્દુ, હૈદરાબાદ આવૃત્તિના ભૂતપૂર્વ સ્થાનિક સંપાદક શ્રી એસ. નાગેશ કુમાર દ્વારા લખાયેલ છે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi: પ્રધાનમંત્રી પ્રથમ વખતના રાજ્ય મંત્રીઓને મળ્યા

ભારતના ઉપરાષ્ટ્રપતિના ભૂતપૂર્વ સચિવ ડૉ. આઈ.વી. સુબ્બા રાવ દ્વારા સંકલિત એક સચિત્ર પુસ્તક, “ભારતની ઉજવણી – ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શ્રી એમ. વેંકૈયા નાયડુનું મિશન અને સંદેશ.”

શ્રી સંજય કિશોર દ્વારા તેલુગુ ભાષામાં લખાયેલ સચિત્ર જીવનચરિત્ર, જેનું શીર્ષક છે “મહાનેતા – ધ લાઈફ એન્ડ જર્ની ઓફ શ્રી એમ. વેંકૈયા નાયડુ.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version