Site icon News Continuous Bureau | Mumbai

Gandhi Jayanti PM Modi: PM મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં લીધો ભાગ, નાગરિકોને કર્યો આ આગ્રહ.

Gandhi Jayanti PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. નાગરિકોને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો

PM Narendra Modi took part in the cleanliness campaign on the occasion of Gandhi Jayanti, urged the citizens.

PM Narendra Modi took part in the cleanliness campaign on the occasion of Gandhi Jayanti, urged the citizens.

News Continuous Bureau | Mumbai

Gandhi Jayanti PM Modi:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે દેશના યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. મોદીએ આજે ​​સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા નાગરિકોને પણ આગ્રહ કર્યો, જેનાથી સ્વચ્છ ભારત મિશનને મજબૂતી મળશે. 

Join Our WhatsApp Channel

 Gandhi Jayanti PM Modi:  પ્રધાનમંત્રીએ ( Narendra modi ) એક્સ પર પોસ્ટ કર્યું;

“આજે ગાંધી જયંતિ પર મેં મારા યુવા મિત્રો સાથે સ્વચ્છતા ( cleanliness campaign ) સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે પણ દિવસ દરમિયાન આવી કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લો અને સાથે જ સ્વચ્છ ભારત મિશનને ( Swachh Bharat Mission ) મજબૂત કરતા રહો. #10YearsOfSwachhBharat “

આ સમાચાર પણ વાંચો :  Gujarat CM Toshakhana Gifts: CM ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ થયું લોન્ચ, – ડિજિટલ પેમેન્ટ આ નિધિમાં થશે જમા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version