Site icon News Continuous Bureau | Mumbai

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને લખ્યો પત્ર. જાણો શું વાત લખી…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

       આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી મધુર સંબંધો નથી. પરંતુ ૨૦૦૩ પછી છેક 2021માં બંને દેશોની સરહદ પર યુદ્ધવિરામ થયો છે. આ યુદ્ધ વિરામ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એક શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો છે.

      વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પાકિસ્તાની દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે,ભારત પાકિસ્તાન ના લોકો સાથે ખુશી ભર્યા સંબંધો ઈચ્છે છે.એ ત્યારે જ સંભવ છે જ્યારે બંને દેશો આતંકવાદ અને શત્રુતા થી મુક્ત થાય. સાથે જ બંને દેશોમાં  વિશ્વાસ અને ભરોસો નું વાતાવરણ સર્જાય.

      હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુધરેલા સંબંધો પાછળ કોઇ ત્રીજા  દેશનો મહત્વનો ફાળો હોવાની અટકળો પણ થઈ રહી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે, સંયુક્ત આરબ અમીરાતે  ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી ની ભૂમિકા ભજવી છે. પરંતુ ભારત અને પાકિસ્તાને  આની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version