Site icon News Continuous Bureau | Mumbai

એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદઘાટન થયું.. જાણો પીએમ મોદીએ કંઈ કંઈ ખાસિયતો જણાવી..!

Solar Power Plant: Coal Ministry CPSEs to achieve 7,231MW renewable energy capacity by 2027

Solar Power Plant: Coal Ministry CPSEs to achieve 7,231MW renewable energy capacity by 2027

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધ્ય પ્રદેશના રીવા સ્થિત એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યુ, પ્લાન્ટનું ઉદ્ધાટન પીએમએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. 

મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટની સૌર ઉર્જા ની પરિયોજના શરૂ કરવામાં આવી રહી છે. અહીં  સંબોધતાં પીએમ મોદીએ કહ્યુ કે "આજે રીવાએ ઈતિહાસ રચ્યો છે. જ્યારે અમે પ્લાન્ટનો વીડિયો આકાશમાંથી જોઈએ છીએ ત્યારે લાગે છે કે જાણે, સોલાર પેનલ ખેતરોમાં પાક બનીને લહેરાઈ રહી છે. રીવા સોલાર પ્લાન્ટ આ સમગ્ર વિસ્તારના ઉર્જાનું કેન્દ્ર બનશે. આનાથી એમપીના લોકોને લાભ મળશે અને દિલ્હી મેટ્રોને પણ વીજળી મળશે."

પીએમએ આ દરમ્યાન પોતાની સરકારોએ કરેલા કામો ગણાવતા કહ્યું કે, "અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, LPG સિલિન્ડર આપવા, LED બલ્બ આપવા અને સૌર ઉર્જા સહિત કેટલાય નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી અર્થવ્યવસ્થા અને પર્યાવરણને જાળવવામાં સૌથી આગળ રહયાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version