Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું : સિંઘુ બોર્ડર પર સ્થાનિકો અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે સ્થિતિને કાબૂમાં લાવવા માટે કર્યો બળનો ઉપયોગ 

 દિલ્હીની સિંઘુ બૉર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પ્રદર્શનકારીઓની વચ્ચે પથ્થરમારો થયો છે. સાથે જ બંને જૂથોની વચ્ચે ઘર્ષણ થયું છે. 

ધરણા પર બેઠેલા ખેડુતોને હટાવવાની માંગ કરી રહેલા કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ખેડૂતો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

Join Our WhatsApp Channel

પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. આ દરમિયાન તણાવ ખૂબ વધી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version