Site icon

Maharashtra Politics:ઉદ્ધવ ઠાકરે જૂથનો મહાપાલિકા માટે માસ્ટર પ્લાન: ‘લઢા આપલ્યા મુંબઈચા’ અભિયાન શરૂ

Maharashtra Politics:મરાઠી અસ્મિતા અને સ્થાનિક મુદ્દાઓના આધારે મહાપાલિકા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે (Thackeray) જૂથની વ્યૂહરચના તૈયાર

Uddhav Thackeray’s Master Plan for BMC Elections ‘Ladha Aplya Mumbaicha’ Campaign Begins

Uddhav Thackeray’s Master Plan for BMC Elections ‘Ladha Aplya Mumbaicha’ Campaign Begins

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના શિવસેના (ઠાકરે ગટ)એ  ‘લઢા આપલ્યા મુંબઈચા’  ટૅગલાઇન હેઠળ અભિયાન શરૂ કર્યું છે. BMCની ચૂંટણીની તારીખો હજુ જાહેર થવાની બાકી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. ભાજપના મિશન મુંબઈ સામે ઠાકરે જૂથે પણ પોતાનું મિશન શરૂ કર્યું છે.

Join Our WhatsApp Community

 Maharashtra Politics:ઠાકરે  જૂથની વ્યૂહરચના: મરાઠી અસ્મિતા અને સ્થાનિક મુદ્દાઓ પર ભાર

મુલુંડ ખાતે યોજાયેલા કાર્યકર્તા મેલાવા બાદ 1 ઓગસ્ટે આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં મહામોરચાનું આયોજન કરાયું છે. 10 જૂનથી 1 ઓગસ્ટ સુધી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ઠાકરે જૂથ  દ્વારા વિવિધ કાર્યક્રમો અને આંદોલનો યોજાશે. આ અભિયાનમાં મરાઠી ઓળખ, સ્થાનિક વિકાસ અને અદાણી વિરોધ મુખ્ય મુદ્દા રહેશે.

Maharashtra Politics: અભિયાન ની રૂપરેખા: અદાણી વિરોધથી મેરેથોન સુધી કાર્યક્રમોનો ધમાકો

આ સમાચાર પણ વાંચો : Mumbai train tragedy: રેલમંત્રીનો મોટો નિર્ણય, મુમ્બ્રા લોકલ અકસ્માત પછી શીખ્યા પાઠ, લોકલ કોચની આખી ડિઝાઇન બદલાશે, શું ફેરફારો થશે? જાણો

 Maharashtra Politics:ગઠબંધન  (Alliance)ની શક્યતા: રાજ અને ઉદ્ધવ એકમંચે?

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી છે. જો બંને ઠાકરે એકમંચે આવે, તો મરાઠી મતદારો માટે આ એક મોટું સંકેત બની શકે છે. ‘મરાઠી માણુસ’ નો મુદ્દો ફરીથી કેન્દ્રસ્થાને આવી શકે છે.

 

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version