Site icon News Continuous Bureau | Mumbai

President Droupadi Murmu : રાષ્ટ્રપતિ 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન આ બે રાજ્યની મુલાકાતે આવશે

President Droupadi Murmu : 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, વલસાડની મુલાકાત લેશે. તેઓ ધરમપુર ખાતે ગુજરાતના PVTGના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે.

President Murmu to visit Gujarat, Rajasthan from Feb 12-14

President Murmu to visit Gujarat, Rajasthan from Feb 12-14

News Continuous Bureau | Mumbai 

President Droupadi Murmu :  ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 12 થી 14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ગુજરાત ( Gujarat )  અને રાજસ્થાન ( Rajasthan ) ની મુલાકાત લેશે.

Join Our WhatsApp Channel

12 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે 200મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહનું સન્માન કરશે. તે જ દિવસે, તેઓ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 20મા દીક્ષાંત સમારોહને સંબોધશે.

આ સમાચાર પણ વાંચો : Semiconductor Plant: વધુ એક વખત ઇઝરાયેલ ભારતની પડખે, સેમિકન્ડક્ટર સંદર્ભે આ નિર્ણય લીધો…

13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, વલસાડની મુલાકાત લેશે. તેઓ ધરમપુર ખાતે ગુજરાતના PVTGના સભ્યો સાથે પણ વાર્તાલાપ કરશે.

14 ફેબ્રુઆરીના રોજ, રાષ્ટ્રપતિ રાજસ્થાનના બેનેશ્વર ધામ ખાતે વિવિધ સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી આદિવાસી મહિલાઓના મેળાવડાને સંબોધિત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version