Site icon

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ​​રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રને પ્રથમ સંબોધન- અહીં સાંભળો તેમની સ્પીચ

13 Chief Ministers of Different states changed

13 Chief Ministers of Different states changed

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(President Draupadi Murmu)એ સ્વતંત્રતા દિવસ(Independence Day)ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પોતાનું પ્રથમ ભાષણ આપ્યું. તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આઝાદીનુ 75મુ વર્ષ- પીએમ મોદીએ 9મી વાર લાલ કિલ્લાથી દેશનો કર્યો સંબોધિત- આપ્યો આ નવો નારો- અહીં સાંભળો સંપૂર્ણ ભાષણ

14 ઓગસ્ટનો દિવસ પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે(Partition Horrors Remembrance Day) તરીકે ઉજવવામાં આવે છે. આ સ્મારક દિવસની ઉજવણીનો હેતુ સામાજિક સમરસતા, માનવ સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. આપણો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાઓને પૂર્ણપણે સાકાર કરીશું… અહીં સાંભળો તેમનું સંપૂર્ણ ભાષણ.. 

 

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version