Site icon News Continuous Bureau | Mumbai

National Florence Nightingale Awards: રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ પ્રોફેશનલ્સને આ એવોર્ડ્સ કર્યા અર્પણ.

National Florence Nightingale Awards: રાષ્ટ્રપતિ નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ્સ 2024 કર્યા અર્પણ.

President presented National Florence Nightingale Awards 2024

President presented National Florence Nightingale Awards 2024

 News Continuous Bureau | Mumbai

National Florence Nightingale Awards:  રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ( Droupadi Murmu ) આજે ​​(11 સપ્ટેમ્બર, 2024)ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2024 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા. 

Join Our WhatsApp Channel

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ( Health Ministry ) દ્વારા ઉત્કૃષ્ટ નર્સિંગ કર્મચારીઓ ( Nursing professionals ) દ્વારા પ્રદાન કરવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓને ઓળખવા અને સન્માનિત કરવા માટે નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Organic Farming: જાણો પ્રાકૃતિક કૃષિમાં આચ્છાદન (મલ્ચીંગ)ના ઉત્સાહજનક પરિણામો અને તેના ફાયદાઓ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version