Site icon

Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ હેઠળ ટ્વીટ કરી તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા કહ્યુ

Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' મૂવમેન્ટ હેઠળ harghartiranga.com પર તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા જણાવ્યું છે.

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

Prime Minister asked the citizens to upload photos with the tricolor by tweeting under 'Har Ghar Tiranga'.

News Continuous Bureau | Mumbai 

Har Ghar Tiranga : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) નાગરિકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ મૂવમેન્ટ હેઠળ harghartiranga.com પર તિરંગા સાથેના ફોટા અપલોડ કરવા જણાવ્યું છે.

Join Our WhatsApp Community

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “‘हर घर तिरंगा’ अभियान ने आजादी(Independence Day) के अमृत महोत्सव में एक नई ऊर्जा भरी है। देशवासियों को इस साल इस अभियान को एक नई ऊंचाई पर ले जाना है। आइए, 13 से 15 अगस्त के बीच देश की आन-बान और शान के प्रतीक राष्ट्रीय ध्वज को फहराएं। तिरंगे के साथ harghartiranga.com पर अपनी सेल्फी भी जरूर अपलोड करें।”


“The Tiranga symbolises the spirit of freedom and national unity. Every Indian has an emotional connect with the Tricolour and it inspires us to work harder to further national progress. I urge you all to take part in the #HarGharTiranga movement between 13th to 15th August. Upload your photos with the Tiranga here… harghartiranga.com

આ સમાચાર પણ વાંચો : Skin Care With Potato: બટેટાના રસથી ચમકી જશે ચહેરો, ડાઘ થશે દૂર, આ રીતે કરો ઉપયોગ

 

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version