Site icon News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા બે દિવસ દરમિયાન મુખ્ય સચિવોની પરિષદમાં હાજરી આપી હતી.

Prime Minister attended the Chief Secretaries' Conference

Prime Minister attended the Chief Secretaries' Conference

 News Continuous Bureau | Mumbai  

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) છેલ્લા બે દિવસ દરમિયાન મુખ્ય સચિવોની પરિષદમાં ( Chief Secretaries Conference ) હાજરી આપી હતી. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“છેલ્લા બે દિવસોમાં, મુખ્ય સચિવોની ( Chief Secretaries ) પરિષદમાં હાજરી આપી. અમે નીતિ સંબંધિત મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ફળદાયી ચર્ચા કરી અને તમામ નાગરિકો માટે સારી સેવા ( Good service ) પ્રદાન તેમજ સુશાસન સુનિશ્ચિત કરવાના માધ્યમો પર પણ ચર્ચા કરી.”

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં એલર્ટ મહાનગરપાલિકાની હદમાં આ તારીખ સુધી હથિયાર રાખવા પર પ્રતિબંધનો આદેશ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version