Site icon News Continuous Bureau | Mumbai

Prabhat Jha: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ શ્રી પ્રભાત ઝાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Prabhat Jha: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી પ્રભાત ઝાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

Prime Minister condoled the demise of former MP Shri Prabhat Jha

Prime Minister condoled the demise of former MP Shri Prabhat Jha

News Continuous Bureau | Mumbai

Prabhat Jha: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી પ્રભાત ઝાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ તેમની સંગઠનાત્મક કુશળતાને યાદ કરી અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાનને પણ યાદ કર્યું.

Prabhat Jha: એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ભાજપના ( BJP Leader ) વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રભાત ઝાના નિધનથી ( Prabhat Jha Death )  ખૂબ જ દુઃખ થયું છું. મેં તેમની કાર્યશૈલીનું નજીકથી નિરીક્ષણ કર્યું છે અને સંગઠનને મજબૂત કરવામાં તેમણે કેવી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના લોકસેવાના કાર્યની સાથે તેમણે પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શોકની આ ઘડીમાં તેમના ( PM Narendra Modi Prabhat Jha ) પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!”

આ સમાચાર પણ વાંચો: Paris Olympics: મેડલ જીત્યા પછી ખેલાડીઓ મેડલને દાંત નીચે કેમ રાખે છે? શું આ કોઈ નિયમ છે?..જાણો કારણ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Champat Rai and Anil Mishra Resignation રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા મંજૂર, ચંદા ચોરીના આક્ષેપો વચ્ચે લેવાયો નિર્ણય
PM Modi’s ThreeNation Visit વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના, ઇન્ડોનેશિયાથી કરશે પ્રવાસની શરૂઆત!
Champat Rai Ram Mandir Trust Meeting અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાયના ભવિષ્ય પર લેવાઈ શકે છે મોટો નિર્ણય
E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Exit mobile version