Site icon

GFCBRC : RBI ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

GFCBRC : શક્તિકાંત દાસને ત્રણ સેન્ટ્રલ બેન્ક ગવર્નરોની યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે જેમને એ+ રેટ કરવામાં આવ્યા છે.

Prime Minister congratulated RBI Governor Shri Shaktikanta Das for getting “A+” rating in Global Finance Central Banker Report Cards 2023

Prime Minister congratulated RBI Governor Shri Shaktikanta Das for getting “A+” rating in Global Finance Central Banker Report Cards 2023

News Continuous Bureau | Mumbai 

GFCBRC : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને(Shaktikant Das) ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2023માં “A+” રેટિંગ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી દાસને ત્રણ સેન્ટ્રલ બેન્ક ગવર્નરોની(governor) યાદીમાં ટોચ પર મૂકવામાં આવ્યા છે જેમને એ+ રેટ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું

RBI ગવર્નર શ્રી શક્તિકાંત દાસને અભિનંદન. આ ભારત માટે ગર્વની ક્ષણ છે, જે વૈશ્વિક મંચ પર આપણા નાણાકીય નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. તેમનું સમર્પણ અને દ્રષ્ટિ આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવે છે.”

આ સમાચાર પણ વાંચો :  Al Fayed: હેરોડ્સ અને ફુલ્હેમ એફસીના ભૂતપૂર્વ માલિક મોહમ્મદ અલ ફાયદનું 94 વર્ષની વયે અવસાન.. જાણો સંપુર્ણ વિગતો વિગતે…

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version