Site icon

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગંભીર આરોપ કહ્યું કોંગ્રેસ હિંદુઓની સંપત્તિ મુસલમાનોને આપવા માંગે છે.

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર ભયાનક આરોપ લગાવ્યા છે.

Prime minister Narendra Modi alleged Congress of praising Muslims

Prime minister Narendra Modi alleged Congress of praising Muslims

News Continuous Bureau | Mumbai

Narendra Modi: પોતાની જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ પોતાના મેનિફેસ્ટો માં લખ્યું છે કે તેઓ માર્કસવાદી વિચારધારા ને અનુસરશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી જો સત્તામાં આવશે તો તે હિન્દુઓની ( Hindus ) સંપત્તિઓનું મૂલ્યાંકન કરશે અને ત્યારબાદ જેને વધુ દીકરાઓ છે તેને વહેંચી દેશે આટલું જ નહીં કોંગ્રેસ પાર્ટી સ્ત્રીઓના મંગળસૂત્રને પણ બચવા નહીં દે.

Join Our WhatsApp Community

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ માં કોંગ્રેસ નિશાના પર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે કોંગ્રેસ ( Congress ) પાર્ટી ની ભૂતકાળની નીતિ મુસલમાન ( Muslims ) તરફી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ( Manmohan Singh ) કહ્યું હતું કે દેશની સંપદા પર સૌથી પહેલો અધિકાર મુસલમાનનો છે. 

આ સમાચાર પણ વાંચો : Health Insurance: હેલ્થ ઈન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર, હવે તમે 65 વર્ષથી વધુ ઉંમરના હોવ તો પણ સ્વાસ્થ્ય વીમો ખરીદી શકો છો..

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચને કારણે હોબાળો થયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્પીચ આપે તેની કોંગ્રેસ પાર્ટી એ આકરી ટીકા કરી હતી. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગલાવાદી વિચારસરણી ધરાવે છે અને એટલે આવું બોલી રહ્યા છે.

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version