Site icon

Sardar Patel : પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જયંતી પર યાદ કર્યા

Sardar Patel : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનીતિ અને અસાધારણ સમર્પણથી સરદાર પટેલે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું.

Prime Minister remembered Sardar Patel on his birth anniversary

Prime Minister remembered Sardar Patel on his birth anniversary

News Continuous Bureau | Mumbai

Sardar Patel : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) સરદાર પટેલને તેમની જયંતી(Birth Anniversary) પર શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનીતિ અને અસાધારણ સમર્પણથી સરદાર પટેલે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું.

Join Our WhatsApp Community

એક X પોસ્ટમાં(post), પ્રધાનમંત્રીએ કહ્યું;

“સરદાર પટેલની જયંતી પર, આપણે તેમની અદમ્ય ભાવના, દૂરંદેશી રાજનીતિ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ જેનાથી તેમણે આપણા રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આપણને માર્ગદર્શન આપે છે. આપણે તેમની સેવા માટે કાયમ ઋણી છીએ.”

 

આ સમાચાર પણ વાંચો : Kevadia : પ્રધાનમંત્રીએ ગુજરાતનાં કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version