Site icon News Continuous Bureau | Mumbai

PM Modi : પ્રધાનમંત્રીએ વોટ્સએપ ચેનલ પર તેમની હાજરી દર્શાવી..

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી WhatsApp ચેનલમાં જોડાયા.

Prime Minister showed his presence on WhatsApp channel..

Prime Minister showed his presence on WhatsApp channel..

News Continuous Bureau | Mumbai 

PM Modi : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે WhatsApp ચેનલમાં જોડાયા છે અને તેમણે જોડાવા માટે ચેનલની લિંક પણ શેર કરી છે.

Join Our WhatsApp Channel

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ જાણ કરી;

“આજે મારી વોટ્સએપ(whatsapp) ચેનલ શરુ કરી. આ માધ્યમ દ્વારા જોડાયેલા રહેવા માટે આતુર છીએ! લિંક પર ક્લિક કરીને જોડાઓ.. https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F

 

આ સમાચાર પણ વાંચો : Women’s Reservation Bill: આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા, કોંગ્રેસ વતી સોનિયા ગાંધી તો ભાજપ વતી આ મહિલા સાંસદો રજૂ કરશે મંતવ્યો..

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version