Site icon

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી.

Prime Minister: પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રી શ્રીને ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં તાજેતરના ડેવલપમેન્ટ વિશે માહિતી આપી. બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સુરક્ષાને લઈને ચિંતાઓ વહેંચી. પ્રધાનમંત્રીએ માનવતાવાદી સહાય અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા સંઘર્ષના નિરાકરણની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો

Prime Minister Shri Narendra Modi interacted with the Prime Minister of Israel.

Prime Minister Shri Narendra Modi interacted with the Prime Minister of Israel.

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ( Narendra Modi ) આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી ( Israel PM ) મહામહિમ શ્રીમાન બેન્જામિન નેતન્યાહુનો ( Benjamin Netanyahu ) ટેલિફોન કૉલ મળ્યો. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રીને હાલમાં ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં ( Israel-Hamas conflict ) થયેલા તાજેતરના ડેવલપમેન્ટની જાણકારી આપી.

બંને નેતાઓએ દરિયાઈ ટ્રાફિકની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત વસ્તી માટે સતત માનવતાવાદી સહાયની ( humanitarian aid ) જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ બંધકોની મુક્તિ સહિત સંઘર્ષના વહેલા અને શાંતિપૂર્ણ નિરાકરણ પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Parliament Session: TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની ઉડાવી મજાક, સંસદની બહાર કરી મિમિક્રી; રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, જુઓ વિડીયો..

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version