Site icon

Prime Minister: પ્રધાનમંત્રીએ મા કાત્યાયનીના આશીર્વાદ માગ્યા.

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમના તમામ ભક્તો માટે મા કાત્યાયનીના આશીર્વાદ માંગ્યા છે.

Prime Minister sought the blessings of Maa Katyayani

Prime Minister sought the blessings of Maa Katyayani

News Continuous Bureau | Mumbai

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રીના ( Navratri ) છઠ્ઠા દિવસે તેમના તમામ ભક્તો માટે મા કાત્યાયનીના ( Ma Katyayani ) આશીર્વાદ માંગ્યા છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના ( Praying ) (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

નવરાત્રીની પવિત્ર ષષ્ઠી પર મા કાત્યાયનીને મારા નમન!”

આ સમાચાર પણ વાંચો :  Hiranandani vs Mahua: ‘બંદૂકની અણીએ PMOએ બિઝનેસમેનથી હસ્તાક્ષર કરાવ્યાં’, મહુઆ મોઈત્રાએ સોગંદનામા પર ઊઠાવ્યાં સવાલ.. જાણો સંપુર્ણ મામલો વિગતે..વાંચો અહીં..

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version