Site icon

G20 Summit : ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

G20 Summit : રાષ્ટ્રપતિ ટીનુબુએ ભારતના G20 પ્રેસિડન્સીની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

Prime Minister's meeting with the President of the Federal Republic of Nigeria

Prime Minister's meeting with the President of the Federal Republic of Nigeria

News Continuous Bureau | Mumbai 

G20 Summit :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જી 20 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ નાઈજીરીયાના પ્રમુખ મહામહિમ શ્રીમાન બોલા અહેમદ ટીનુબુ સાથે 10 સપ્ટેમ્બર 2023ના રોજ બેઠક યોજી હતી.

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિ ટીનુબુએ ભારતના G20 પ્રેસિડન્સીની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે G20માં આફ્રિકન યુનિયનનું કાયમી સભ્યપદ સુનિશ્ચિત કરવા અને ગ્લોબલ સાઉથના હિતોને પ્રોત્સાહન આપવા બદલ પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ, કૃષિ, બાજરી, નાણાકીય ટેક્નોલોજી અને ક્ષમતા નિર્માણ સહિત વ્યાપક દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો પર ફળદાયી વાટાઘાટો કરી હતી.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version