Site icon News Continuous Bureau | Mumbai

જરા સમજો.. જૂના કાયદાથી નવી સદીનું નિર્માણ શક્ય નથી.. વિકાસ કરવો હશે તો સુધારણા જરૂરી છે : પીએમ મોદી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

08 ડિસેમ્બર 2020

કૃષિ કાયદાના સતત વિરોધ છતાં પણ નિયમોમાં સુધારો એ સમયની માંગ હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું  છે. તેમણે કહ્યું કે, વિકાસ માટે સુધારા જરૂરી છે. પાછલી સદીના કેટલાક કાયદાઓ બોજ બની ગયા છે. જૂના કાયદાઓ સાથે નવી સદી બનાવી શકાતી નથી. 

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર મોટા પાયે સુધારણા કરી રહી છે. જ્યારે અગાઉના સુધારાઓ અમુક ક્ષેત્ર અને રાજ્યોને ધ્યાનમાં રાખીને જ થતા હતા. મોદી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલા સુધારાથી દેશનો વિશ્વાસ વધ્યો છે.

 

સ્થાવર મિલકત માટે બનાવેલા કાયદા, 'રેરા'નું ઉદાહરણ આપતા વડા પ્રધાને કહ્યું કે આનાથી મધ્યમ વર્ગને ઝડપથી મકાનો મળી રહયાં છે. આજે પણ શહેરોમાં સમસ્યા એ છે કે કેટલાક લોકોને ભાડા માટે મકાનો શોધવામાં મુશ્કેલી પડે છે, જ્યારે મોટી સંખ્યામાં મકાનો ખાલી છે. આને પહોંચી વળવા રાજ્યોને કાયદામાં છૂટ પણ આપવામાં આવી છે.

Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version