News Continuous Bureau | Mumbai
ભાજપના(BJP) પૂર્વ નેતા નુપૂર શર્માને(Former leader Nupur Sharma) સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટી રાહત આપી છે.
પયગંબર વિવાદ મામલે(Prophet controversy) દેશમાં અલગ અલગ સ્થળે નોંધાયેલા તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર(Delhi Transfer) કરવાનો આદેશ આપ્યો છે.
સાથે કોર્ટે એવું કહ્યું કે જ્યાં સુધી આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી નુપૂર શર્માની ધરપકડ પર જે સ્ટે મૂકાયો હતો તે ચાલુ રહેશે.
તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર થયા હોવાથી હવે નૂપૂર શર્મા સામે નોંધાયેલા બધા કેસની તપાસ દિલ્હી પોલીસ(Delhi Police) કરશે.
ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર સામે અપમાનજનક ટીપ્પણી કરી હતી
આ સમાચાર પણ વાંચો : હવે સાર્વજનિક રજાના દિવસે પણ મુંબઈ મહાનગર પાલિકા નો આ વિભાગ કામ કરશે
