Site icon News Continuous Bureau | Mumbai

દોડવીર પીટી ઉષા અને ગીતકાર ઇલીયારાજા પહોંચશે રાજ્યસભા- રાષ્ટ્રપતિની સૂચીમાં બીજું કોણ છે જાણો અહીં

News Continuous Bureau | Mumbai 

ભારતની સુપરફાસ્ટ ઓલમ્પિક દોડવીર(India's superfast Olympic sprinter) પી.ટી.ઉષા(P.T.Usha), મ્યુઝિક કંપોઝર ઇલીયારાજા(Music composer Iliyaraja), ધર્મસ્થળ મંદિરના(Dharmasthala temple) વીરેન્દ્ર હેગડે(Virendra Hegde), બ્લોકબસ્ટર બાહુબલી(Blockbuster Bahubali) અને આર.આર.આરના(RRR) ફિલ્મ લખનારા સ્ક્રિપ્ટ રાઈટર(Script Writer) કે.વી. વિજેન્દ્ર પ્રસાદ(K.V. Vijendra Prasad) બહુ જલદી રાજ્યસભામાં(Rajya Sabha) સાંસદ પદ(MP post) શોભાવાના છે. રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે એમીનન્ટ પર્સન(Eminent person) (પ્રખ્યાત વ્યક્તિ)ની શ્રેણીમાંથી આ ચાર લોકોની પસંદગી કરી છે.

Join Our WhatsApp Channel

ભારતીય સંસ્કૃતિ(Indian culture), આર્ટસ(Arts) અને પબ્લિક સર્વિસમાં(Public service) જાણીતી વ્યક્તિઓને દેશના રાષ્ટ્રપતિ(President) રાજ્યસભામાં મોકલવાનો અધિકાર હોય છે. આ શ્રેણીના 12 લોકોને પોતાના નોમિની તરીકે પસંદ કરીને રાષ્ટ્રપતિ મોકલી શકે છે. હાલ દેશમાં રાજ્યસભામાં આ શ્રેણીમાં 12માંથી સાત જગ્યા ખાલી છે. પરંતુ રાષ્ટ્રપતિએ હાલ માત્ર ચાર લોકો પર પસંદગી ઉતારી છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર – કોરોનાના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના સમયગાળામાં સરકારે કર્યો ફેરફાર- હવે 9 નહી પરંતુ આટલા મહિના બાદ લઇ શકશો બૂસ્ટર ડોઝ

આ ચારેય લોકો દક્ષિણ ભારતના છે, જેમાં પદ્મશ્રી(Padma Shri) અને અર્જુન એવોર્ડ(Arjun Award) વિજેતા પી.ટી. ઉષા કેરલાના(Kerala) કોઝીકોડેની(Kozhikode) છે. પદ્મવિભૂષણ(Padma Vibhushan) અને પદ્મભૂષણ ઈલિયારાજાના(Padmabhushan Ilayaraja) નામે 7,000થી વધુ ગીત ગાવાનો અને દક્ષિણ ભારતની 10,000 ફિલ્મો કરવાનો રેકોર્ડ છે. તેઓ તમિલનાડુથી(Tamil Nadu) છે. ધર્મસ્થળો મંદિરના ધર્માધિકારી 2015માં પદ્મવિભૂષણ મેળવનાર વીરેન્દ્ર હેગડે(Virendra Hegde) કર્ણાટકના(Karnataka) છે. અને આંધ્ર પ્રદેશનો(Andhra Pradesh) સમાવેશ થાય છે. 
 

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version