Site icon News Continuous Bureau | Mumbai

‘હરખ તું હિન્દુસ્તાન’ ઓક્સફર્ડ યુનિવર્સિટી માટે પુણેની લેબમાં બનશે એક અબજ કોવિડ-19 ની વેક્સિન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

5 જુન 2020

કોરોનાવાયરસ સાથેની લડાઇ વચ્ચે સારા ન્યુઝ આવ્યા છે.  એક બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એ ભારત સાથે હાથ મેળવ્યા છે. આ દવા કંપનીઓ લંડન ની ઓક્સફર્ડ યુનિવર્સિટી માટે ક્લિનિકલ ટ્રાયલ માટેની વેક્સિન બનાવશે. આ દ્વારા કંપનીએ જાહેરાત કરી છે કે તેમણે વેક્સિન સપ્લાય કરવા માટે ભારતના પૂણે સ્થિત સેરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સાથે લાઇસન્સ કરાર કરી રહ્યા છે.  આ કરાર અંદાજે 750 મિલિયન ડોલરનો સોદો હશે. આમ આ બંને મળીને ભારત સહિત ઓછી આવક ધરાવતા દેશોમાં એક અબજ કોરોના વાયરસની રસી પહોંચાડશે તેમાંથી,  40 કરોડ તો 2020 ના અંત સુધીમાં જ પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે.

 અહીં નોંધપાત્ર વાત એ છે કે આ વેક્સિન ઓક્સફર્ડ યુનિવર્સિટી ને અપાશે જે ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કામાં પહોંચી ગયું છે. અહીં વાત કરીએ પૂનાની એસ.આઈ.આઈ લેબોરેટરી હાલમાં યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા સહિતની બાયોટેક કંપનીઓ સાથે મળી કામ કરી રહી છે.  આમ કોરોનાવાયરસ માં ઉપયોગી થતી રસી બનાવવામાં ભારત સિંહફાળો આપી રહ્યું છે.

INDIA Bloc Leaders Meet President Murmu CEC અને ચૂંટણી પંચ સામે વિપક્ષી મોરચાની આરપારની લડાઈ! આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક શું થશે કાર્યવાહી?
CEC Gyanesh Kumar Security Tightened મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અંગે પોલીસનો મોટો નિર્ણય વિપક્ષના ઉગ્ર પ્રદર્શનો વચ્ચે સુરક્ષા કવચ મજબૂત કરાયું
Woman Runs Barefoot In Saree ગરીબી અને મુશ્કેલીઓ પણ હિંમત ન તોડી શકી! હોમગાર્ડ બનવા સાડીના છેડા બાંધી રસ્તા પર દોડી માતા જુઓ વાયરલ વીડિયો
UP BJP Crisis ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે આપ્યું રાજીનામું, મેનકા ગાંધી પર લગાવ્યા ગંભીર આરોપો
Exit mobile version