Site icon News Continuous Bureau | Mumbai

દરેક મોદી ચોર છે નિવેદનના કેસમાં રાહુલ ગાંધીની મુસીબત વધી-ઝારખંડ હાઇકોર્ટે આપ્યો ઝટકો-કર્યો આ નિર્દેશ

News Continuous Bureau | Mumbai 

એક વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસના(Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ(Former National President) રાહુલ ગાંધીને(Rahul Gandhi) ઝારખંડ હાઇકોર્ટે(Jharkhand Highcourt) ઝટકો આપ્યો છે.

Join Our WhatsApp Channel

હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે અને રાંચીની(Ranchi) સિવિલ કોર્ટમાં(Civil Court) પોતાની વાત રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

જસ્ટિસ એસ.કે.દ્વિવેદીની(Justice SK Dwivedi) કોર્ટે કહ્યું કે, તેઓ હાઈકોર્ટમાં જે મુદ્દા ઉઠાવી રહ્યા છે તે સિવિલ કોર્ટમાં ઉઠાવવા જોઈએ. 

તેમણે રુબરુમાં કોર્ટમાં હાજર રહેવું પડશે અને પોતાનો પક્ષ રજૂ કરવો પડશે. 

ઉલ્લેખનીય છે 2019માં લોકસભા ચૂંટણી(Lok Sabha elections) દરમિયાન રાંચીમાં એક ચૂંટણી રેલીને(Election rally) સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકોના નામ સામે મોદી છે તે બધા ચોર છે. 

આનાથી મોદી સમાજ નારાજ થયો હતો અને તેમને લાગ્યું હતું કે તેમના સન્માનને ઠેસ પહોંચી છે.

આ સમાચાર પણ વાંચો : અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા

India Deep Ocean Mining Mission ભારતે સમુદ્રના પેટાળમાં મોટા પાયે ખોદકામની તૈયારી આદરી ₹૧૫,૦૦૦ કરોડનો જંગી ખર્ચ, પણ આખરે કેમ?
Indian Navy Pakistan Warship ‘સમુદ્રમાં બિનવ્યાવસાયિક વર્તણૂક’ ભારતીય યુદ્ધજહાજ સાથે ટક્કર મામલે ભારતે પાકિસ્તાનને પરખાવ્યા આકરા વેણ
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Exit mobile version