News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારો ની ટીકા કરી હતી. પત્રકારો દ્વારા આકરા પ્રશ્ન પૂછવાને કારણે. તેમણે કહ્યું કે તમે પત્રકારો ભાજપના સમર્થક બનીને આવ્યા છો. તમારે પોતાના કપડા પર ભાજપનું બેચ પહેરવો જોઈએ. પછી મને પ્રશ્ન પૂછો તો હું તમને એ જ ભાષામાં જવાબ આપીશ. જુઓ વિડિયો.
राहुल की प्रेस कांफ्रेंस का सबसे आपत्तिजनक जवाब.. ये अच्छी बात नहीं है .. मीडिया के सवालों पर खीझ जाना @RahulGandhi pic.twitter.com/85sS7spo2Q
— Brajesh Rajput (@brajeshabpnews) March 25, 2023
આ સમાચાર પણ વાંચો : અદાણી કંપનીમાં કોના 20 હજાર કરોડનું રોકાણ? સાંસદ પદ રદ થયા બાદ રાહુલ ગાંધીનો સવાલ
