Site icon News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી પત્રકારો પર ખારા થયા, કહ્યું તમે તો ભાજપ વાળા છો. જુઓ વિડિયો.

રાહુલ ગાંધીનો સાંસદ પદ જતું રહ્યું છે ત્યાર પછી તેમનો ગુસ્સો સાતમા આસમાને છે. પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોને જ વઢી નાખ્યા.

Rahul Gandhi Funny Moment From hugging PM Modi to winking Rahul Gandhi funny moments in Lok Sabha

Rahul Gandhi Funny Moment From hugging PM Modi to winking Rahul Gandhi funny moments in Lok Sabha

News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારો ની ટીકા કરી હતી. પત્રકારો દ્વારા આકરા પ્રશ્ન પૂછવાને કારણે. તેમણે કહ્યું કે તમે પત્રકારો ભાજપના સમર્થક બનીને આવ્યા છો. તમારે પોતાના કપડા પર ભાજપનું બેચ પહેરવો જોઈએ. પછી મને પ્રશ્ન પૂછો તો હું તમને એ જ ભાષામાં જવાબ આપીશ. જુઓ વિડિયો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  અદાણી કંપનીમાં કોના 20 હજાર કરોડનું રોકાણ? સાંસદ પદ રદ થયા બાદ રાહુલ ગાંધીનો સવાલ

Iran President India Visit બ્રિક્સ સંમેલન ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન પહોંચ્યા ભારત, પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
Delhi Trains Cancelled બ્રિક્સ સંમેલનને કારણે દિલ્હી આવતીજતી અનેક ટ્રેનો રદ, કેટલાક રૂટ બદલાયા; જુઓ આખી યાદી
India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
Exit mobile version