Site icon News Continuous Bureau | Mumbai

Railway News : સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસનું ગોટન સ્ટેશન પર સ્ટોપેજ

Railway News : ટ્રેન નંબર 19223/19224 સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસને જોધપુર મંડળના ગોટન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે.

Railway News Sabarmati-Jammu Tawi Express stops at Gotan station

Railway News Sabarmati-Jammu Tawi Express stops at Gotan station

News Continuous Bureau | Mumbai

Railway News : સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસનું ગોટન સ્ટેશન પર સ્ટોપેજ

Join Our WhatsApp Channel

રેલ પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19223/19224 સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસને જોધપુર મંડળના ગોટન સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:
• ટ્રેન નંબર 19223 સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેનનો 4 જુલાઈ 2025 થી ગોટન સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 20.10/20.12 વાગ્યે રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19224 જમ્મુ તવી-સાબરમતી એક્સપ્રેસનો 4 જુલાઈ 2025 થી ગોટન સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 03.23/03.25 વાગ્યે રહેશે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઇરાન બાદ હવે ગાઝામાં પણ યુદ્ધવિરામ! ટ્રમ્પનો દાવો- ઇઝરાયલ આટલા દિવસ માટે યુદ્ધવિરામ માટે સંમત થયું, હમાસને પણ ચેતવણી..

ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

PM Modi Attack On Rahul Gandhi ‘રાહુલ ગાંધી કોંગ્રેસનું ફેલ્ડ પ્રોડક્ટ’ પીએમ મોદીનો વિપક્ષ પર આકરો કટાક્ષ, કહ્યું ‘વિદેશ જઈને ભારતની છબી ખરડવાનું કામ કરે છે!’
BJP SAD Alliance Signals જૂના સાથીઓ ફરી એક મંચ પર આવવાની તૈયારીમાં; શિરોમણી અકાલી દળભાજપ ગઠબંધન નક્કી?? સુખબીર બાદલનું મહત્વનું નિવેદન
Railways Scrap Sale Earnings ‘ઝીરો સ્ક્રેપ’ પોલિસીની મોટી સફળતા ૫,૦૦૦ મેટ્રિક ટન આયર્ન સ્ક્રેપનો નિકાલ કરીને રેલવે પ્રશાસને તિજોરી છલકાવી
Cyclone Alert Bay Of Bengal પૂર્વમધ્ય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન ઝડપથી ચક્રવાતમાં ફેરવાશે; આ તારીખે તટીય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Exit mobile version